શેરબજારમાં તેજી: સેન્સેક્સ 169 પોઇન્ટના વધારા સાથે 80,404 અંકે ખુલ્યો. Stock Market Opening તેજી સાથે થઈ.
શેરબજારમાં તેજી: સેન્સેક્સ 169 પોઇન્ટના વધારા સાથે 80,404 અંકે ખુલ્યો. Stock Market Opening તેજી સાથે થઈ.
Published on: 13th August, 2025

વૈશ્વિક તેજીથી ભારતીય શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ. સેન્સેક્સ 80,392 અને નિફ્ટી 24,557 અંક પર ખુલ્યો. રોકાણકારોનું ફોકસ ત્રિમાસિક પરિણામો, ગ્લોબલ માર્કેટ્સના સંકેતો અને વિદેશી રોકાણકારોના વલણ પર રહેશે. જુલાઈમાં ફુગાવો ઘટીને 1.55% થયો, જે આઠ વર્ષમાં સૌથી નીચો છે. એશિયન બજારોમાં તેજી અને Wall Street Index ઊંચા સ્તરે બંધ થયા.