રાજકોટમાં ઓફિસ બહાર યુવક પર જીવલેણ હુમલો: છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર થયા.
રાજકોટમાં ઓફિસ બહાર યુવક પર જીવલેણ હુમલો: છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર થયા.
Published on: 24th February, 2026

Rajkot Crime News: હસનવાડીમાં કુરિયર ઓફિસના યુવક અમન સંધી પર બે શખસોએ છરીથી હુમલો કર્યો. ઉપરાછાપરી 7 ઘા ઝીંકતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને આરોપીઓ ફરાર થઈ ગયા. યુવક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.