મહેસાણા: CCTVમાં યુવક ટ્રેક નીચે સૂઈ ગયો, આત્મહત્યા કે અકસ્માત?
મહેસાણા: CCTVમાં યુવક ટ્રેક નીચે સૂઈ ગયો, આત્મહત્યા કે અકસ્માત?
Published on: 24th February, 2026

મહેસાણા રાધનપુર ચોકડી નજીક એક યુવક ટ્રેલર નીચે સૂઈ ગયો, શરૂઆતમાં અકસ્માત લાગતો હતો, પણ CCTV ફૂટેજમાં આત્મહત્યા જણાય છે. પોલીસ તપાસમાં યુવક રોડ પર ચાલતો હતો અને ટ્રેલર પાસે આવતાં ટાયર નીચે ગયો. યુવક ઉત્તર પ્રદેશનો વતની હતો. પોલીસે અકસ્માતને બદલે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે, કારણ અકબંધ છે.