વારસિયામાં નશામાં ધૂત બે શખસોની મારામારી: મહિલાઓ અને બાળકોમાં ફફડાટ.
વારસિયામાં નશામાં ધૂત બે શખસોની મારામારી: મહિલાઓ અને બાળકોમાં ફફડાટ.
Published on: 24th February, 2026

વડોદરામાં દારૂબંધી હોવા છતાં, વારસિયામાં બે યુવકો નશામાં જાહેરમાં ઝઘડ્યા. આશ્રમ પાસેની ઘટનાથી સ્થાનિકોમાં રોષ છે. Police patrolling ના દાવા પોકળ સાબિત થયા. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા છતાં, નશાખોરો ખુલ્લેઆમ ફરે છે. આ ઘટનાથી મહિલાઓ અને બાળકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોએ તેમને છૂટા પાડ્યા હતા.