ગર્લફ્રેન્ડની ભૂલથી El Mencho પકડાયો: મેક્સિકોના ડ્રગ માફિયાનું લોકેશન કેવી રીતે મળ્યું તેની માહિતી.
ગર્લફ્રેન્ડની ભૂલથી El Mencho પકડાયો: મેક્સિકોના ડ્રગ માફિયાનું લોકેશન કેવી રીતે મળ્યું તેની માહિતી.
Published on: 24th February, 2026

વિશ્વના ખતરનાક ડ્રગ કાર્ટેલ CJNG નો વડા "એલ મેન્ચો" ગર્લફ્રેન્ડના કારણે પકડાયો. મેક્સિકન મિલિટરી ઇન્ટેલિજન્સે તેની ગર્લફ્રેન્ડને ટ્રેક કરી. ગર્લફ્રેન્ડ તાપલપામાં તેને મળી, અને સેનાએ જમીન અને આકાશથી હુમલો કર્યો. અથડામણમાં El Mencho ઘાયલ થયો અને હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યો. અમેરિકાએ પણ મદદ કરી હતી.