જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજ સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત.
Published on: 03rd August, 2025
જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક આગેવાને મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી છે. ચાર દરવાજા વિસ્તારમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજ લાઈનના કારણે વારંવાર ભંગાણ સર્જાય છે. આ સમસ્યાથી સ્થાનિકો ખૂબ પરેશાન છે. તેઓએ તાત્કાલિક ધોરણે આ બાબતે ધ્યાન આપવા વિનંતી કરી છે.

Published on: August 03, 2025