આઉટસોર્સિંગના કારણે નોકરીઓ છીનવાઈ રહી છે, MGVCL બહાર ઉમેદવારોના દેખાવો.
Published on: 05th August, 2025
Vadodara MGVCL Protest: રાજ્યની વીજ કંપનીઓમાં ભરતી પ્રક્રિયામાં ધાંધિયાથી ઉમેદવારોમાં રોષ છે. સરકારી વીજ કંપનીઓમાં આઉટસોર્સિંગ કરી ભરતી બંધ કરવાની નીતિથી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો પણ નોકરીથી વંચિત છે. મધ્ય ગુજરાત વીજ કંપની સામે ઉમેદવારોએ રેસકોર્સ સ્થિત હેડ ક્વાર્ટરની બહાર દેખાવો કર્યા હતા. ઉમેદવારોએ ITI કોર્સ અને એપ્રેન્ટિસશીપ કરી હતી.

Published on: August 05, 2025