ઓડિશામાં PM મોદીનું સ્વાગત: ઝારસુગુડામાં લોક કલાકારોનું પરફોર્મન્સ.
ઓડિશામાં PM મોદીનું સ્વાગત: ઝારસુગુડામાં લોક કલાકારોનું પરફોર્મન્સ.
Published on: 27th September, 2025

PM મોદી ઓડિશાના ઝારસુગુડામાં રૂ. 60,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે. This event will showcase Odisha's culture. Many people are expected to attend. PM Modi will also talk about development plans for the region.