મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર: હવામાન વિભાગ દ્વારા 27 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર: હવામાન વિભાગ દ્વારા 27 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
Published on: 27th September, 2025

મુંબઈમાં વહેલી સવારથી વરસાદી માહોલ અને IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરથી અતિભારે વરસાદની આગાહી કરી છે, 28-29 સપ્ટેમ્બરે સ્થિતિ વણસવાની શક્યતા છે અને 300-400 મીમી સુધી વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નબળા વૃક્ષો ઉખડી જવાની અને ટ્રાફિકમાં વિક્ષેપની આગાહી છે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે ટ્રાફિક સલાહનું પાલન કરવું.