મહેસાણા અર્બન બેંક પેટાચૂંટણી: વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે ટક્કર, 150 બુથ પર મતદાન ચાલુ.
Published on: 03rd August, 2025
મહેસાણા અર્બન બેંકના 8 ડિરેક્ટર માટે 150 બુથ પર 1,07,762 સભાસદો મતદાન કરશે. વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે. 4 ઓગસ્ટના રોજ પરિણામ આવશે, 8 ઓગસ્ટે બોર્ડ ઓફ ડિરેકટર્સની વરણી થશે. આ ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારો છે, જેમાં 57 બ્રાન્ચોના વિસ્તારમાં મતદાન યોજાશે.

Published on: August 03, 2025