ચોટીલા-થાનગઢ તાલુકા સંકલન સમિતિ બેઠકમાં ઇ-ધરા અમલીકરણ, પુરવઠા સલાહકાર સમિતિ બેઠક યોજાઈ, નાયબ કલેકટરની મહત્વપૂર્ણ સૂચનાઓ.
Published on: 03rd August, 2025
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા-થાનગઢ તાલુકાની સંકલન સમિતિમાં ટ્રાફિક, રસ્તા, પાણી, વીજળી જેવા પ્રશ્નોની ચર્ચા થઈ. આ સાથે ઇ-ધરા અમલીકરણ અને પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ. જેમાં ઇ-ધરા કેન્દ્ર ખાતેની નોંધોનો ઝડપી નિકાલ કરવા, રેકર્ડ વર્ગીકરણ સમયમર્યાદામાં પૂર્ણ કરવા, e-KYCની કામગીરી પૂર્ણ કરવા તથા પુરવઠા શાખાનો જથ્થો નિયત સમયમર્યાદામાં વિતરણ કરવા સૂચનાઓ આપવામાં આવી.

Published on: August 03, 2025