નાના પડદાના સ્ટાર્સની રસપ્રદ વાતો: ડિવોર્સની ચર્ચા, દયાબહેનનું નવું રૂપ અને રામાયણમાં દીપિકાને ઓફર?
Published on: 11th July, 2025
માહી વિજ અને જય ભાનુશાલીના ડિવોર્સની ચર્ચા, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના સેપરેશનના સમાચાર. 'તારક મહેતા...'ની દયાબહેનની તસવીર જોઈને યૂઝર્સ ભડક્યા. રણબીર કપૂરની Ramayanમાં દીપિકા ચિખલિયાને રોલ ઓફર થયો હતો? કપિલ શર્મા શોની ચિંકી-મિંકી અલગ થઈ. 'કૌન બનેગા...'ના 25 વર્ષ પૂર્ણ થતા અમિતાભ ઇમોશનલ થયા. લોકો સિંગલ મધર્સ અને ડિવોર્સને અલગ રીતે જુએ છે: "જીઓ અને જીને દો".

Published on: July 11, 2025