ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કરાયું: સુપ્રીમ કોર્ટનો ઉધડો
ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કરાયું: સુપ્રીમ કોર્ટનો ઉધડો
Published on: 27th February, 2026

ધોરણ આઠના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના ઉલ્લેખથી સરકાર અને NCERT ભરાયા. સુપ્રીમ કોર્ટે આને ગંભીર ગણાવ્યું અને કહ્યું કે આ ઇરાદાપૂર્વકનું કાવતરું છે, ન્યાયતંત્ર પર ગોળીબાર કરાયો છે, તેને ઘાયલ કરાયું છે. સુપ્રીમે રાજ્યો, કેન્દ્ર અને NCERTને આ પુસ્તક પરત ખેંચવા આદેશ આપ્યો. જવાબદારોને સજા થશે. આ કાવતરા પાછળ કોણ તેની તપાસ થશે.