અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છતા ભારતીયો માટે મુશ્કેલીઓ વધી, Green Card Visa નિયમોમાં મોટા ફેરફારો.
Published on: 05th August, 2025
US Green Card Visa Rules: USCIS દ્વારા ફેમિલી ઇમિગ્રન્ટ વિઝા અરજી માટેના નિયમો કડક થતા, હજારો ભારતીયો પર વિપરિત અસર થશે. નવી પોલિસી USCIS મેન્યુઅલનો ભાગ છે. એજન્સી ફેમિલી આધારિત ગ્રીન કાર્ડ વિઝા અરજીઓનું મૂલ્યાંકન ચુસ્તપણે કરશે. જેમાં માહિતી યોગ્ય રીતે દસ્તાવેજીકૃત અને કાયદેસર રીતે માન્ય હોવી જોઈએ.

Published on: August 05, 2025