હાથીજણ રાધેય હાઈટ્સમાં ચોથા નોરતે ગરબાનું આયોજન, સભ્યોનો પરંપરાગત પોશાકમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી.
હાથીજણ રાધેય હાઈટ્સમાં ચોથા નોરતે ગરબાનું આયોજન, સભ્યોનો પરંપરાગત પોશાકમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી.
Published on: 26th September, 2025

હાથીજણના રાધેય હાઈટ્સમાં નવરાત્રિના ચોથા નોરતે ગરબાનું આયોજન કરાયું. સોસાયટીના સભ્યોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉત્સાહથી ભાગ લીધો. મેમ્બર્સ માતાજીની ભક્તિમાં લીન થઈને ગરબા રમ્યા, આખી રાત ભક્તિમય માહોલ રહ્યો.