NISAR: કૃષિ, જંગલ, વેટલેન્ડ્સની પ્રથમ ડિટેઇલ ઇમેજ. NASA અને ઇસરોનું સંયુક્ત સાહસ.
NISAR: કૃષિ, જંગલ, વેટલેન્ડ્સની પ્રથમ ડિટેઇલ ઇમેજ. NASA અને ઇસરોનું સંયુક્ત સાહસ.
Published on: 26th September, 2025

NASA અને ઇસરોના NISAR સેટેલાઇટ દ્વારા પૃથ્વીની પ્રથમ રડાર ઇમેજ જાહેર કરાઈ. 30 જુલાઈએ લોન્ચ થયેલ આ સેટેલાઇટમાં એડવાન્સ L-બેન્ડ અને S-બેન્ડ રડાર સિસ્ટમ છે. ઓગસ્ટમાં લેવાયેલી આ ઇમેજમાં જંગલો, વેટલેન્ડ્સ, એગ્રિકલ્ચર પેટર્ન અને અર્બન એરિયાની અદ્ભુત ડિટેઇલ છે.