Dahod News: શિક્ષક નહીં કસાઈ! ધો.8ના વિદ્યાર્થીને માર મારતો VIDEO VIRAL.
Dahod News: શિક્ષક નહીં કસાઈ! ધો.8ના વિદ્યાર્થીને માર મારતો VIDEO VIRAL.
Published on: 26th September, 2025

દાહોદના ફતેપુરાની SCHOOLમાં શિક્ષકે ધોરણ 8ના વિદ્યાર્થીને માર મારતા ખળભળાટ. TEACHERનું કૃત્ય નિંદનીય છે. VIDEO VIRAL થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. TEACHER સસ્પેન્ડ કરાયા. આ ઘટનાએ શાળાઓમાં બાળકો સાથેના વ્યવહાર પર સવાલો ઊભા કર્યા છે. શિક્ષકો માટે લાલબત્તી સમાન કિસ્સો. શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહીની અપેક્ષા.