ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને વધુ ફાયદો થશે એવી સંભાવના.
ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને વધુ ફાયદો થશે એવી સંભાવના.
Published on: 24th February, 2026

અમેરિકાના નવા 15 ટકા ટેરિફને EUનો અસ્વીકાર. અમેરિકન કોર્ટે પણ ટ્રમ્પના ટેરિફને એકપક્ષીય ગણાવ્યા. ટ્રમ્પ લાયસન્સ એક્ટથી લૂંટનારા દેશોને નષ્ટ કરવાની ધમકી આપે છે. આનાથી ભારત, ચીન અને બ્રાઝિલને ફાયદો થશે.