અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી OIL લેવાની સલાહ આપી હતી: પૂર્વ રાજદૂતનો VIDEO VIRAL.
Published on: 05th August, 2025
USAના પૂર્વ રાજદૂતનો Russian Crude અંગેનો VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે વેપાર કરતા દેશો વિરુદ્ધ આકરું વલણ અપનાવી રહ્યા છે અને ભારત પર ટેરિફ અને પેનલ્ટી લગાવી છે. ટ્રમ્પની ચીમકી વચ્ચે, અમેરિકાના પૂર્વ રાજદૂતનો એક VIDEO VIRAL થયો છે, જેનાથી ટ્રમ્પની ટીકા થઈ રહી છે.

Published on: August 05, 2025