સોનમ વાંગચુકે જણાવ્યું 20 જુલાઈનું આયોજન!
સોનમ વાંગચુકે જણાવ્યું 20 જુલાઈનું આયોજન!
Published on: 30th August, 2026

પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે NEET પેપર લીક વિરોધ અને 'કોકરોચ જનતા પાર્ટી'ના આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું છે. 36 દિવસના ઉપવાસ બાદ, તેઓ ઈચ્છતા હતા કે રાહુલ ગાંધી તેમને જ્યુસ પીવડાવીને ઉપવાસ સમાપ્ત કરાવે. જો સરકાર જવાબ ન આપે તો વિપક્ષે યુવાનોનો અવાજ સંસદમાં ઉઠાવવો જોઈએ, તેમ તેમનું માનવું હતું. 20 જુલાઈની શાંતિપૂર્ણ સંસદ માર્ચ યોજના મુજબ 12 દિવસ ઉપવાસ લંબાવી સાંસદોને આવેદનપત્ર સોંપવાનો હતો, પરંતુ 18 તારીખે તેમને બળજબરીથી હટાવી દેવાયા હતા, જેથી યોજના અધૂરી રહી.