ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા ORANGE alert જાહેર.
ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા ORANGE alert જાહેર.
Published on: 03rd August, 2025

Gujarat માં ફરી વરસાદની શક્યતા, હવામાન વિભાગે 4 જિલ્લાઓ - મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ORANGE alert જાહેર કર્યું. આજે સવારે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. Nowcast મુજબ આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.