ભૂતાનનો જાદુ: લોકો સ્માર્ટફોનનું વળગણ છોડી વાસ્તવિક જીવન જીવવામાં વ્યસ્ત થઈ રહ્યા છે.
ભૂતાનનો જાદુ: લોકો સ્માર્ટફોનનું વળગણ છોડી વાસ્તવિક જીવન જીવવામાં વ્યસ્ત થઈ રહ્યા છે.
Published on: 30th July, 2025

ભૂતાનના લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહી વાસ્તવિક જીવનનો આનંદ માણી રહ્યા છે. ટેક્નોલોજીના યુગમાં ભૂતાન દ્વારા ટેક્નોલોજીનો મર્યાદિત ઉપયોગ કરાઈ રહ્યો છે. 1972માં રાજા દ્વારા ગ્રોસ નેશનલ હેપ્પીનેસ (GNH)નો વિચાર અપનાવાયો, જેમાં આંતરિક ખુશીનું મહત્વ દર્શાવાયું. ભૂતાન સરકાર ડિજિટલ ડિટોક્સ સપ્તાહની ઉજવણી કરે છે, જેમાં લોકોને મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા પ્રેરણા અપાય છે.