ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ દરરોજ સરેરાશ 4000 દર્દીઓ દાખલ થયાનો ખુલાસો.
ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ દરરોજ સરેરાશ 4000 દર્દીઓ દાખલ થયાનો ખુલાસો.
Published on: 13th August, 2025

Gujarat PMJAY Scheme હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 48.89 લાખથી વધુ દર્દીઓએ સારવાર લીધી. છેલ્લા 3 મહિનામાં 3.63 લાખ દર્દીઓ નોંધાયા, એટલે કે દરરોજ સરેરાશ 4039 દર્દીઓ આયુષ્યમાન યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થાય છે. આ યોજના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ છે.