ગરબાડા પોલીસે 2184 BEER બોટલો સાથે બે શખ્સોને પકડ્યા, 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ફરાર.
Published on: 05th August, 2025
ગરબાડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મગફળીના ભુસામાં સંતાડેલી 2184 ટીન BEERની બોટલો સાથે બે શખ્સોને પકડ્યા. પોલીસે 2.51 લાખની BEER, 3 લાખની પીકઅપ ગાડી અને મોબાઈલ સહિત કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી.

Published on: August 05, 2025