સોનામાં રૂ.1000 તથા ચાંદીમાં રૂ.5000નું ગાબડું
સોનામાં રૂ.1000 તથા ચાંદીમાં રૂ.5000નું ગાબડું
Published on: 17th February, 2026

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવ નીચા ઉતર્યા, કારણ કે વિશ્વ બજારના સમાચાર વેચવાલી દર્શાવતા હતા. ભારતમાં ચાંદીની આયાત એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ૧૨૯% વધી. ઝવેરી બજારોમાં નવી માગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું.