ઘર ખરીદવાની સરેરાશ ઉંમર ઘટીને 34 વર્ષ થઈ; 74% ખરીદદારો 35થી ઓછી ઉંમરના, Gen-Zને નોકરી મળતા જ ઘર જોઈએ.
ઘર ખરીદવાની સરેરાશ ઉંમર ઘટીને 34 વર્ષ થઈ; 74% ખરીદદારો 35થી ઓછી ઉંમરના, Gen-Zને નોકરી મળતા જ ઘર જોઈએ.
Published on: 17th February, 2026

હવે નોકરી મળતા જ ઘર ખરીદવાનો ટ્રેન્ડ, 74% ખરીદદાર 35 વર્ષથી નાના, સરેરાશ ઉંમર 38થી 34 થઈ. Basic Home Loanના સર્વેમાં ખુલાસો, આવક વર્ગ EMI માટે તૈયાર, ડિજિટલ પ્રોસેસિંગ આકર્ષે છે, પણ ભરોસાપાત્ર સંસ્થા પસંદ કરે છે. 23 હજાર લોકોના સર્વેમાં માહિતી મળી.