ગુજરાતનું બજેટ 166% વધ્યું: 4 લાખ કરોડનું અંદાજપત્ર, Commonwealth Games ખર્ચ અને દેવાને લઈ ચેતવણી.
ગુજરાતનું બજેટ 166% વધ્યું: 4 લાખ કરોડનું અંદાજપત્ર, Commonwealth Games ખર્ચ અને દેવાને લઈ ચેતવણી.
Published on: 17th February, 2026

આગામી 18 ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું 2026-27નું બજેટ રજૂ થશે, જે 4 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. 10 વર્ષમાં બજેટ ત્રણ ગણું વધ્યું છે. નિષ્ણાતોએ Commonwealth Gamesને લઈ બિનઉત્પાદક ખર્ચ અને દેવા અંગે ચેતવણી આપી છે, ગ્રામ્ય રોજગારી અને કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. રાજ્યના GDPના 80% જેટલું દેવું ચિંતાજનક છે, Micro Industries માટે પેકેજ અને ગ્રામલક્ષી બજેટની જરૂર છે.