વિરમગામમાં માવા ફેક્ટરીમાંથી 2580 KG પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું. કાર્યવાહીમાં રૂપિયા 10,000 નો દંડ વસૂલવામાં આવ્યો.
વિરમગામમાં માવા ફેક્ટરીમાંથી 2580 KG પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું. કાર્યવાહીમાં રૂપિયા 10,000 નો દંડ વસૂલવામાં આવ્યો.
Published on: 17th February, 2026

વિરમગામ નગરપાલિકાની ટીમે હાંસલપુર GIDC માં આવેલી એપલ માવા બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો. જેમાં ૨,૫૮૦ KG જોખમી પ્લાસ્ટિક રોલ જપ્ત કરાયો. માલિક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો અને કાર્યવાહી હાથ ધરાઈ.