જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ દિલ્હીમાં નિધન.
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ દિલ્હીમાં નિધન.
Published on: 05th August, 2025

Former Governor Of J&K સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા અને 11 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ તરીકે તેમણે ફરજ બજાવી હતી.