નખત્રાણાના ભડલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન: મદરેસાના વિદ્યાર્થીઓની 50 ફૂટ લાંબા તિરંગા સાથે અનોખી યાત્રા.
નખત્રાણાના ભડલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન: મદરેસાના વિદ્યાર્થીઓની 50 ફૂટ લાંબા તિરંગા સાથે અનોખી યાત્રા.
Published on: 13th August, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘Har Ghar Tiranga’ અભિયાન અંતર્ગત કચ્છના નખત્રાણાના ભડલીમાં મદરેસાના 62 વિદ્યાર્થીઓએ 50 ફૂટ લાંબા તિરંગા સાથે ખુલ્લા પગે યાત્રા કાઢી. ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ દર્શાવી. આ યાત્રામાં મોલાના અબ્દુલરઝાક અને ભડલી મુસ્લિમ નવયુવક મંડળના સભ્યો પણ જોડાયા હતા. સરહદ નજીકના કચ્છમાં અન્ય સ્થળોએ પણ તિરંગા યાત્રા યોજાઈ હતી.