xAI દ્વારા Grok Imagine લોન્ચ: AIથી ફોટો અને વીડિયો બનાવો.
xAI દ્વારા Grok Imagine લોન્ચ: AIથી ફોટો અને વીડિયો બનાવો.
Published on: 05th August, 2025

xAI દ્વારા Grokમાં Imagine ફીચર લોન્ચ થયું. આ ફીચરથી યુઝર્સ ફોટો જનરેટ કરી શકે છે. ઘણા યુઝર્સ X પર જનરેટ કરેલા ફોટો અને વીડિયો શેર કરે છે, જેમાંથી કેટલાક Elon Muskએ પણ શેર કર્યા છે. હાલમાં, Grok Imagine આઈફોનના હેવી અને પ્રીમિયમ + સબસ્ક્રાઈબર માટે ઉપલબ્ધ છે.