PM Modi વિદેશી મહેમાનો માટે ગિફ્ટ ખરીદે છે? ખર્ચ કોણ કરે છે? જાણો.
PM Modi વિદેશી મહેમાનો માટે ગિફ્ટ ખરીદે છે? ખર્ચ કોણ કરે છે? જાણો.
Published on: 11th July, 2025

PM Modi જ્યારે વિદેશ જાય છે, ત્યારે ભારતીય સંસ્કૃતિની ભેટ આપે છે. નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનામાં પણ ભેટો લઈ ગયા. પ્રશ્ન એ છે કે આ ગિફ્ટ કોણ ખરીદે છે? PM Modi પોતાની salary માંથી ખરીદે છે કે કોણ ખર્ચ કરે છે? હકીકતમાં, આ ખર્ચ વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ વિભાગ દ્વારા સરકારી બજેટમાંથી કરવામાં આવે છે. RTI માં આ માહિતી જાહેર થઇ છે.