પ્રધાનમંત્રી આવાસ યોજના: ભાયલી મકાન માટેની સમય મર્યાદા વધુ એક માસ લંબાવાઈ.
Published on: 05th August, 2025
Vadodara Pradhan Mantri Awas Yojana અંતર્ગત ભાયલીના EWS-2 ટાઈપ આવાસો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા ચોથી વખત લંબાવાઈ છે. આ યોજનામાં આવાસો મેળવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મહિનો વધારવામાં આવી છે. ભાયલી ટીપી 04 ફાઇનલ પ્લોટ નંબર 93 ખાતેના EWS-2 ટાઈપ આવાસની કિંમત રૂ. 5 છે.

Published on: August 05, 2025