ચીની એપ 'TikTok પર પ્રતિબંધ યથાવત': IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રતિબંધ હટાવવાની અટકળોને નકારી કાઢી.
Published on: 09th September, 2025
IT મંત્રી અશ્વિની વૈષ્ણવે TikTok પરનો પ્રતિબંધ હટાવવાની અટકળોને નકારી કાઢી છે અને જણાવ્યું છે કે એવી કોઈ યોજના નથી. Electronic supply chainમાં Global Value Additionનું સ્વાગત છે. 2020માં રાષ્ટ્રીય સુરક્ષાને કારણે પ્રતિબંધ મુકાયો હતો જે કાયમી છે. ચીની રોકાણકારો ભારતીય ટેક સેક્ટરમાં પાછા ફરવા અંગે તેમણે નીતિઓ સ્પષ્ટ હોવાનું જણાવ્યું હતું.

Published on: September 09, 2025