બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ સમાપ્ત: વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત. કોઠી ક્રસર્સ (બોયઝ) અને નવલખી નિન્જા (ગર્લ્સ) ચેમ્પિયન બન્યા.
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ સમાપ્ત: વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત. કોઠી ક્રસર્સ (બોયઝ) અને નવલખી નિન્જા (ગર્લ્સ) ચેમ્પિયન બન્યા.
Published on: 03rd August, 2025

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ સમાપ્ત થઈ. જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. બોયઝમાં કોઠી ક્રસર્સ અને ગર્લ્સમાં નવલખી નિન્જા વિજેતા રહ્યા હતા. સહજ પટેલ અને ખુશી શાહને "મેન ઓફ ધ ટુર્નામેન્ટ" નો ખિતાબ મળ્યો. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અને દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો.