ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ; બે રાજ્યોમાંથી 8 Suspected આતંકીઓની ધરપકડ.
ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ; બે રાજ્યોમાંથી 8 Suspected આતંકીઓની ધરપકડ.
Published on: 22nd February, 2026

દિલ્હી પોલીસે 8 Suspected Terrorists Arrest કર્યા. આ આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે, જેના તાર ISI અને બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલા છે.