યુપી: એક જ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યાથી ચકચાર.
યુપી: એક જ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યાથી ચકચાર.
Published on: 22nd February, 2026

Kasganj માં, સત્યવીર નામના વ્યક્તિ, જે વેલ્ડિંગની દુકાન ચલાવતા હતા, તેમના પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી. છેલ્લા ચાર દિવસથી તેમની દુકાન બંધ હતી. પોલીસ તપાસ ચાલુ.