ભારતની મોટી જીત: 88 દેશોએ નવી દિલ્હી ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા, જાણો આ ડિક્લેરેશન શું છે.
ભારતની મોટી જીત: 88 દેશોએ નવી દિલ્હી ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા, જાણો આ ડિક્લેરેશન શું છે.
Published on: 22nd February, 2026

ભારતમાં 'India AI Impact Summit'માં અમેરિકા, ચીન સહિત 88 દેશોએ 'New Delhi Declaration on AI Impact' પર હસ્તાક્ષર કર્યા. આ સંમેલન ભારતની યજમાનીમાં યોજાયું હતું અને શુક્રવારે પૂર્ણ થયું હતું. આ ડિક્લેરેશન એક ઐતિહાસિક સફળતા છે.