પંજાબમાં પૂર: ભારે તબાહી, 46 લોકોનાં મોત, PM મોદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
Published on: 08th September, 2025
પંજાબના પૂરથી 23 જિલ્લાના ગામડાઓ ડૂબી ગયા, ખેડૂતોના પાક નાશ પામ્યા. 9 સપ્ટેમ્બરે PM મોદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. સતલજ અને બિયાસ નદીઓએ તબાહી મચાવી, 15 લાખથી વધુ પ્રાણીઓ ફસાયા. 481 પશુચિકિત્સા ટીમો તૈનાત કરાઈ. CM ભગવંત માને કટોકટીનો સામનો કર્યો, પશુ આહારનું વિતરણ કરાયું. 22,534 પ્રાણીઓના જીવ બચાવાયા.

Published on: September 08, 2025