વિશ્વ: ભારતનાં પાડોશી દેશોમાં સત્તા પરિવર્તન (અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ).
Published on: 09th September, 2025
છેલ્લાં 4 વર્ષમાં ભારતના પાડોશી દેશોમાં રાજકીય અસ્થિરતા જોવા મળી છે. અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સત્તા પરિવર્તન થયું. નેપાળમાં PM ઓલીના રાજીનામા બાદ પણ વિરોધ ચાલુ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરી, જ્યારે શ્રીલંકા આર્થિક સંકટમાં ડૂબી ગયું. બાંગ્લાદેશમાં હસીના સરકાર પડી ગઈ અને પાકિસ્તાનમાં પણ રાજકીય અસ્થિરતા છે, Maldeev માં રાજકીય વાતાવરણ પણ બદલાયું.

Published on: September 09, 2025