Nepal Gen Z Protest: લોકોએ નાણાં પ્રધાનને રસ્તા પર ફિલ્મી સ્ટાઇલમાં દોડાવી માર્યા, જનતાનો પ્રચંડ ગુસ્સો.
Nepal Gen Z Protest: લોકોએ નાણાં પ્રધાનને રસ્તા પર ફિલ્મી સ્ટાઇલમાં દોડાવી માર્યા, જનતાનો પ્રચંડ ગુસ્સો.
Published on: 09th September, 2025

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે યુવાનો હિંસક બન્યા. કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ નાણામંત્રી Vishnu Paudelને માર માર્યો. સરકારે સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા. PM સહિત અનેક મંત્રીઓએ રાજીનામાં આપ્યા. વિરોધીઓએ સંસદ ભવનમાં તોડફોડ કરી આગ લગાવી, પૂર્વ વડાપ્રધાનોના ઘરોને નિશાન બનાવ્યા. અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે.