અંગદાન: પલસાણાના બ્રેનડેડ યુવકના લીવર અને કિડનીના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન.
અંગદાન: પલસાણાના બ્રેનડેડ યુવકના લીવર અને કિડનીના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન.
Published on: 30th March, 2026

નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે ત્રીજું અંગદાન થયું. પલસાણાના બ્રેનડેડ યુવાનના લીવર અને કિડનીના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું. 33 વર્ષીય રાજેન્દ્ર ગુપ્તા 25મી માર્ચે બિલ્ડીંગ પરથી પડ્યા બાદ બ્રેનડેડ જાહેર કરાયા. પરિવારજનોએ અંગદાનનું મહત્વ સમજ્યા બાદ લીવર અને બન્ને કિડની અમદાવાદની સિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. Three વ્યક્તિઓમાં transplant થશે.