માંડવી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ તેજ કરવામાં આવી.
માંડવી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ તેજ કરવામાં આવી.
Published on: 30th March, 2026

માંડવી પાલિકાની વેરા વસૂલાત ઘટતા ઝુંબેશ તેજ કરાઈ. 2025-26માં વસુલાત માત્ર 60% થઈ. પાણી વેરામાં 1.88 કરોડ બાકી છે. સરકારી કચેરીઓ પાસેથી પણ 29 લાખ વસૂલવાના બાકી. કલેક્ટરને જાણ કરાઈ, 8 ટીમો કાર્યરત અને ગ્રાન્ટ ફાળવણી માટે 60% થી 90% વસુલાત જરૂરી છે.