ડો. પ્રદ્યુમન વાજા સન્માન સમારોહ.
ડો. પ્રદ્યુમન વાજા સન્માન સમારોહ.
Published on: 30th March, 2026

ભાવનગરના શિવશક્તિ હોલમાં સમાજના શૈક્ષણિક સશક્તિકરણ માટે ડો.પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ યોજાયો. Post Metric Scholarship ની આવક મર્યાદા રૂ.2.5 લાખથી વધારી રૂ. 6 લાખ કરાઈ છે. મંત્રીએ છેવાડાના માનવી સુધી સામાજિક ન્યાય પહોંચાડવાની સરકારની કટિબદ્ધતા દર્શાવી. દલિત અધિકાર સંઘની કામગીરીને બિરદાવી, શિક્ષણને સમાજના વિકાસ માટે પાયાની જરૂરિયાત ગણાવી.