ઈજાગ્રસ્તો માટે ખુશીના સમાચાર: સર ટી. હોસ્પિટલમાં PM રાહત યોજના ઉપલબ્ધ.
ઈજાગ્રસ્તો માટે ખુશીના સમાચાર: સર ટી. હોસ્પિટલમાં PM રાહત યોજના ઉપલબ્ધ.
Published on: 30th March, 2026

ગુજરાતમાં માર્ગ અકસ્માતોના પીડિતો માટે PM રાહત યોજના શરૂ થઈ છે, જેમાં અકસ્માતના પહેલા કલાકમાં રૂ. 1.50 લાખ સુધીની CASHLESS સહાય અને 7 દિવસની મફત સારવાર મળશે. PMJAY પોર્ટલમાં ઉમેરાતા, ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં અકસ્માતના દર્દીઓની સારવાર થશે, જ્યાં 3500થી વધુ કેસ આવે છે. હવે તેઓને પણ રૂ. 1.50 લાખ સુધીની CASHLESS સહાય અને 7 દિવસની મફત સારવાર મળશે.