સુરત શહેરમાં આરોગ્ય સાથે ચેડા, ફૂડ વિભાગે લીધેલા દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળ યુક્ત મળ્યા.
Published on: 09th August, 2025
સુરતમાં ફૂડ વિભાગે દૂધના માવાના 22 સેમ્પલ લીધા જેમાં 10 સેમ્પલ ફેલ થયા. આ સેમ્પલ અલગ-અલગ વિસ્તારમાંથી લેવાયા હતા. તહેવારોની સીઝનમાં ફરાળી ખાદ્ય પદાર્થ અને મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરાઈ હતી. ફેલ થયેલ સેમ્પલ વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ થશે. શંકરલાલ માવાવાલા, શ્રી કૃષ્ણા માવા ભંડાર સહિતની દુકાનોના સેમ્પલ ફેલ થયા. Food safety act નું ઉલ્લંઘન.

Published on: August 09, 2025