ઇમ્પેક્ટ ફીચર: શ્રેયસ દેસાઇ, Infinity Financial, thematic funds અને રોકાણ વિશે ચર્ચા કરે છે.
ઇમ્પેક્ટ ફીચર: શ્રેયસ દેસાઇ, Infinity Financial, thematic funds અને રોકાણ વિશે ચર્ચા કરે છે.
Published on: 01st September, 2025

આ વિડિયોમાં Infinity Financial ના શ્રેયસ દેસાઇ thematic funds અને રોકાણ વિષે વાત કરે છે. Thematic રોકાણ રોકાણકારોને માળખાકીય પરિવર્તનોથી થતી તકોમાં ભાગ લેવા દે છે, જેમ કે વધતો વપરાશ, આરોગ્યની માંગ, કે વૈશ્વિક technology અપનાવવી. આ ફંડ્સ અર્થતંત્રમાં લાંબા ગાળાના વિકાસને પકડવામાં મદદ કરે છે.