Mehsana: કડી પાંજરાપોળમાં અપૂરતા ઘાસચારા-પાણીથી 7 વધુ ગાયના મોતનો આક્ષેપ, અગાઉ 20 ગાયોના મોત થયા હતા.
Published on: 03rd September, 2025
કડીના થોળમાં રાધાકૃષ્ણ પાંજરાપોળમાં 7 ગાયોના મોત, અપૂરતા ઘાસચારા-પાણીનો આક્ષેપ. બે દિવસ પહેલાં 20 ગાયોના મોત થયા હતા. Mehsana મહાનગરપાલિકા દ્વારા પકડાયેલી ગાયોને રાખવામાં આવતી હતી. ગાયો કાદવ-કીચડમાં રહેવા મજબૂર, 300 ગાયોને ખસેડાઈ. DYSP અને પ્રાંત અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા, જવાબદારો સામે કાર્યવાહીની માંગ. ગૌરક્ષકોમાં રોષ.

Published on: September 03, 2025