US: ટેરિફની ધોંસ બતાવનાર અમેરિકા પોતે મંદીની કગાર પર! ટેરિફ ફાયદાકારક કે નુકસાનકારક?.
Published on: 03rd September, 2025
અમેરિકા ટેરિફ બોમ્બ ફોડી ધોંસ જમાવી રહ્યું છે, પણ મૂડીઝે ચેતવણી આપી છે કે US મંદીની કગાર પર છે. ઓગસ્ટમાં US મેન્યુફેક્ચરિંગ ઘટ્યું છે અને કારખાનાની સ્થિતિ 'US Great Recession' કરતા પણ ખરાબ છે. ટેરિફને લીધે ઉત્પાદકો મહામંદીથી પણ ખરાબ સ્થિતિ અનુભવે છે.
US: ટેરિફની ધોંસ બતાવનાર અમેરિકા પોતે મંદીની કગાર પર! ટેરિફ ફાયદાકારક કે નુકસાનકારક?.

અમેરિકા ટેરિફ બોમ્બ ફોડી ધોંસ જમાવી રહ્યું છે, પણ મૂડીઝે ચેતવણી આપી છે કે US મંદીની કગાર પર છે. ઓગસ્ટમાં US મેન્યુફેક્ચરિંગ ઘટ્યું છે અને કારખાનાની સ્થિતિ 'US Great Recession' કરતા પણ ખરાબ છે. ટેરિફને લીધે ઉત્પાદકો મહામંદીથી પણ ખરાબ સ્થિતિ અનુભવે છે.
Published on: September 03, 2025