માધવપુરા બેન્ક કૌભાંડ: ચુકાદાની રાહ જોતા ખાતેદારો ગુજરી ગયા. 1020 કરોડનું SCAM!
માધવપુરા બેન્ક કૌભાંડ: ચુકાદાની રાહ જોતા ખાતેદારો ગુજરી ગયા. 1020 કરોડનું SCAM!
Published on: 03rd September, 2025

Madhavpura Bank Scam: ACB કોર્ટે 22 કેસો મેટ્રો કોર્ટને મોકલ્યા, 25 વર્ષે સ્પેશિયલ ACB કોર્ટે એક આરોપીને નિર્દોષ ઠરાવ્યો. કેસો ક્યારે ચાલશે તેની રાહ જોતા ખાતેદારો ગુજરી ગયા. લાંચ રૂશ્વતની કલમ લાગુ પડતી નથી તેમ કહી કેસો મોકલાયા.